Gujarat Police Requirement Board દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની 19/04/2026 ના રોજ લેવાયેલ પરીક્ષાના પેપર 1 ના પરિણામી માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે.
આમાં પેપર 1 અને પેપર 2 આમ બે પેપર માં પરીક્ષા લેવાયેલ હતી.
પ્રથમ પેપર MCQ બેઝ્ડ 200 પ્રશ્નો નું જેમ વિભાગ 1 માં 100 પ્રશ્નો અને વિભાગ 2 માં 100 પ્રશ્નો હતા. અને પેપર 2 માં 100 માર્ક્સ નું ગુણભાર હતું.
પેપર 1 માં વિભાગ 1 માં દરેક પ્રશ્ન ના એક માર્કસ જેમાં પાસ થવા 40 ટકા માર્કસ જરૂરી. જો પેપર 1 ના વિભાગ 1 માં 40 ટકા ઉપર માર્કસ બને તો વિભાગ 2 ચેક થશે. વિભાગ 2 માં પણ 100 માંથી 40 ટકા એટલે કે 40 માર્ક્સ ઉપર બને તો પેપર 2 તપાસવામાં આવે.
આમ, પેપર 1 ના બન્ને વિભાગ ના 40 ટકા એટલે કે 40+40=80 પ્લસ માર્ક્સ હોય તો ઉમેદવાર પેપર 2 માટે લાયક ગણાશે. જેમાં પેપર 1 ના માર્કસ ઑનલાઇન જાહેર કરેલ છે.
તો તમારા માર્ક્સ જોવા માટે તમારે GPRB ની વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યાંથી તમને ડિરેકટ લિંક મળી રહેશે.
ડાયરેક્ટ પરિણામ જોવા અહીં ક્લિક કરો.