ડીસા અગ્નિકાંડ નવી અપડેટ માહિતી
સ્થળ: ડીસા, બનાસકાંઠા, ગુજરાત
ઘટના : વિસ્ફોટક રસાયણ સળગવાની ઘટના
સૂત્રો મુજબ કંપની પ્રાઇવેટ સેક્ટરની છે જેના માલિક પૂર્વ ભાજપના નેતા રહી ચૂક્યા હાલ પ્રાથમિક સદસ્ય છે. મળતી માહિતી મુજબ કંપની વિના લાઇસન્સ ચાલતી હતી. રહસ્યની વાત છે કે ફેકટરી ડીસા GIDC માં ચાલતી હતી.
આ ફટાકડા બનાવતી કંપની ગેરકાયદેસર રીતે આજ સુધી 20 થી વધુ લોકોનો જીવ લેવા ઉપરાંત, કેટલાય ને ઘાયલ કર્યા છે. એક મોટી બેદરકારીએ કેટલાય પરિવાર ની આશ ને લાશ બનાઇ છે. ગરીબ પરિવાર ને આ સોચિંતો આઘાત કપરો નીવડ્યો છે.
ડીસા શહેર એક મોટું શહેર છે, પરંતુ જૂના સમય થી ચાલતી પરમીટ વગરની ફેકટરી આવી બેદરકારી શહેર ને અને શહેરજનોને વિકાસ ના નામે ઉદ્યોગપતિઓ અને અયાસીઓ માટે સહાયક નીવડવા ઉતર્યું છે એવું માનવું એ કોઇ ખોટું નહિ.
રાજ્ય સરકાર ડીસા શહેર ને ખાસ રીતે વિકસાવવા માંગે છે. પરંતુ ડીસા તંત્રે આ માટે હંમેશા સચેત રહેવું જરૂરી છે.
ઘટના હૃદયદ્રાવક છે. મૃતક પરિવારને જરૂરી ટેકો આપી એમની જિંદગી પગભર બને એ તરફ સરકાર ધ્યાન દોરસે.
Deesa GIDC Fireworks company explosion
Source : Mainstream News Egencys Topics